LCP image
4.0
ratings
13 MB
Size
Verified

SCREENSHOTS (7)

Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

About the app

Calendar Gujarati - Hindu is regarded as one of the finest Digital Calendars for the year 2024-2025 Calendar Gujarati - Hindu(કેલેન્ડર ગુજરાતી -હિન્દૂ) will find information about dates,festivals,public and banking holidays,zodiac signs, Choghadiya, fasting stories, constellations, Vikram Samvat, and more. કેલેન્ડર ગુજરાતી - હિન્દૂ માં તમને મુખ્ય રીતે નીચેની માહિતી મળી રહેશે: પ્રતિ દિવસનો પંચાંગ જોવા મળે છે, જે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય, ચંદ્રોદય અને ચંદ્રાસ્ત સમય અને દિવસની અન્ય જ્યોતિષ સંકેતો સહિત વિગતો સાથે મળે છે. પંચાંગ :પંચાંગ માહિતી મળશે, જેમાં તિથિ, વાર, નક્ષત્ર, ઋતુ, જન્મરાશી, પંચક અને વિંછુડો ની વિગતવાર માહિતી મળી રેહશે. સૂર્યોદય/સૂર્યાસ્ત - ચંદ્રોદય / ચંદ્રાસ્ત :તમે સ્થળ પસંદ કર્યું હશે ત્યાના સૂર્યોદય/સૂર્યાસ્ત અને ચંદ્રોદય / ચંદ્રાસ્ત ના સમય મળી રેહશે. ચોઘડિયા:ચોઘડિયાની માહિતી સમય સૂચક પણ આ એપ માં મળશે. તહેવારો:વર્ષ દરમિયાન ગુજરાતમાં મનાવવામાં આવતા તહેવારોની માહિતી મળશે. જાહેર અને બેંકિંગ રજાઓ:રાજ્ય અને બેંકોની રજાઓની માહિતી મળશે. જન્મરાશી:દિવસની જન્મરાશીની માહિતી મળશે. વ્રત કથા:ધાર્મિક વ્રતોની માહિતી અને તેની કથા મળશે. વરસાદના નક્ષત્ર:વરસાદના નક્ષત્ર ની માહિતી સમય પ્રમાણે મળશે. સૂર્ય-ચંદ્ર ગ્રહણ:સૂર્ય-ચંદ્ર ગ્રહણની માહિતી મળશે. વિંછુંડો:વિવિધ વિંછુંડાની માહિતી મળશે.(વિંછુંડો હશે ત્યારે વિંછુંડો નું ચિન્હ લાલ હશે) પંચક:પંચકની માહિતી મળશે.(પંચક હશે ત્યારે પંચક નું ચિન્હ લાલ હશે) સંકષ્ટી ચતુર્થી અને એકાદશી તારીખો>:સંકષ્ટી ચતુર્થી અને એકાદશીના તારીખ અને સાથે મળી રેહશે. પૂનમ અને અમાસ તારીખો:પૂનમઅને અમાસ તારીખ અને મહિના સાથે મળી રેહશે. >વિવિધ વાર્ષિક યાદી:સંકષ્ટી ચતુર્થી,એકાદશી, પૂનમ, અમાસ, પંચક, વિંછુડો,પ્રદોષ વગેરે વાર્ષિક યાદી મળશે. આ ડીજીટલ ગુજરાતી કેલેન્ડર પંચાંગ એપ માં તમનેદૈનિક પંચાંગ,ચોઘડિયા,તહેવારો,મૂહર્ત, જાહેર અને બેંકિંગ રજાઓ,જન્મરાશી,વ્રત કથા,વરસાદના નક્ષત્ર,વિંછુંડો,પંચક વગેરેની વિગતવાર માહિતી મળી રહેશે. Panchang: Daily Panchang details, including sunrise and sunset times, moonrise and moonset times, and other astrological aspects. Sunrise/Sunset - Moonrise/Moonset: You will receive information about these timings based on your selected location. Choghadiya: Information about auspicious and inauspicious time frames will also be available with this app. Festivals: Information about festivals celebrated in Gujarat in this year. Public and Banking Holidays: Details about holidays observed by the state and banks. Janmrashi: Information about the zodiac sign of the day. Vrat Katha: Stories related to religious fasts. Varshad Nakshatra: Information about rainy season constellations. Solar and Lunar Eclipses: Details about solar and lunar eclipses. Vinchudo: Information about various "Vinchudos" (seasonal changes). Panchak: Information about Panchak periods.

Productivity

Ratings

0

0 total ratings

5

73%

4

10%

3

4%

2

3%

1

10%

REVIEWS

No reviews yet. Be the first one to review this app

Permissions

Location: access this device"s location

Internet: use your internet connection

Scan to download on PhonePe Appstore