LCP image
Pragatni Paravani Dhun Kirtan icon
Pragat bhagvan Anadi Shri Krushnanarayan
4.0
ratings
23 MB
Size
Verified

SCREENSHOTS (6)

Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

About the app

" " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " " શ્રીહરિ શરણાગતિ મંડળમાં સૌપ્રથમવાર સ્વયં પરમમાધિપતિ પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિશ્વવંદનીય શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ ( M.a., Ph.d., D.phil., D.litt ) વિષે તૈયાર થયેલી " પ્રગટની પરાવાણી - ધૂન કિર્તન " નામની આ MP3 એપ્લિકેશનમાં આપને શું - શું સાંભળવાનો લાભ મળશે ?? (૧) " પ્રગટની પરાવાણી "નામના ફોલ્ડરમાં પૃથ્વી પર સંત સ્વરૂપે પ્રગટ થયેલા શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજ એવા પ્રગટ ભગવાન અનાદિશ્રીકૃષ્ણનારાયણના સ્વમુખની દિવ્ય કલ્યાણકારી પરાવાણી સાંભળવાનો લાભ મળશે.. (૨) " પ્રગટની નિત્ય પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજની આરતી - થાળ - ધૂન - કિર્તન - સંઘ્યાસ્તુતિ - દંડવતસ્તુતિ - જય નાદ વગેરે સાંભળવાનો લાભ મળશે.. (૩) " પ્રગટના કિર્તન " નામના ફોલ્ડરમાં / મહારાજના સુંદર કિર્તનો સૂમધુર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે.. (૪) " પ્રગટ ભક્તિ પિયુષ " નામના ફોલ્ડરમાં / મહારાજનો મહિમા - ઉપદેશનો સાર દોહા + ચોપાઇના રૂપમાં કુલ ૧૭ જેટલા પિયુષમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે.. (૫) " પ્રગટની ધૂન " નામના ફોલ્ડરમાં / મહારાજના મહામંત્રની ધૂન અલગ અલગ રાગઢાળમાં સુંદર સ્વર - સંગીતની સુરવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે.. (૬) " પ્રગટનો દિવ્ય રાસ " નામના ફોલ્ડરમાં / મહારાજના કિર્તનોની સારી પંક્તિઓને ભેગી કરીને તૈયાર.કરેલ દિવ્યરાસ સુંદર સ્વર - સંગીતની સુરાવલીઓ સાથે સાંભળવાનો લાભ મળશે.. (૭) " પ્રગટની મહામાનસી પૂજા " નામના ફોલ્ડરમાં / મહારાજના વિષેશ પૂજન માટે " મહામાનસી પૂજા તેમજ ભક્તોને રક્ષા અને સંકલ્પપૂર્તિ માટે કવચ + બ્રહ્મસર + વ્યપોહન સ્તોત્ર " પણ સાંભળવાનો લાભ મળશે... (૮) " પ્રગટની સહસ્ત્ર નામાવલી "નામના ફોલ્ડરમાં શ્રીલક્ષ્મીનારાયણ સંહિતા અંતર્ગત રહેલા / મહારાજનાં ૧૦૦૦ મહામંત્રો સાંભળવાનો લાભ મળશે... ( ૯ ) " પ્રગટનું શ્વેતાયન સ્મૃતિ શાસ્ત્ર " ફોલ્ડરમાં / મહારાજે સ્વયં રચેલ - આત્યંતિક કલ્યાણ તેમજ આલોક અને પરલોકમાં મહાસુખિયા થવા માટેનું આધુનિક સમયનું ધર્મશાસ્ત્ર એટલે " શ્રીશ્વેતાયન સ્મૃતિ " આ સંપુર્ણ શાસ્ત્રને સાંભળવાનો લાભ મળશે.. જગતના અનેક જીવાત્માઓના કલ્યાણને માટે ઘણાં વર્ષોના અતિ મહેનતના ફળ સ્વરુપે " પ્રગટ ભગવાન અનાદિ શ્રીકૃષ્ણનારાયણ તેમજ શ્રીહરિ શરણાગતિ મંડળના રાજીપાર્થે - વિકાસાર્થે આ એપ્લિકેશન જુનાગઢધામથી " શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી / કે.પી સ્વામી " દ્વારા લોન્ચ કરવામાં આવી છે. સુંદર ડિઝાઇનિંગ વર્ક અને સેટિંગ્સ વગેરેમાં ખૂબજ મહેનત કરીને આ એપ્લિકેશનના મહાન કાર્યને પુર્ણ કરવામાં " મયૂરા દેવાણી " એ પોતાની બુદ્ધિપ્રતિભાનો સદુપયોગ કર્યો છે..તેમજ આર્થિક સહયોગ " મુનેશભાઈ સાંગાણી તેમજ સંજયભાઈ કાબરીયા " એ મહારાજને રાજી કરવા માટે કર્યો છે..તે બદલ આપ સૌને અભિનંદન સાથે આશીર્વાદ પણ આપવામાં આવે છે.. શ્રીકૃષ્ણવલ્લભાચાર્યજી મહારાજના રચેલા અનેક શાસ્ત્રો તેમજ સ્વયં મહારાજના દિવ્ય જીવન વિષેના પણ ઓડીઓ - વિડિઓ વગેરે અનેક પ્રકારના સાહિત્ય પ્રાપ્ત કરવા માટે સંપર્ક કરો. શ્રીકૃષ્ણપ્રકાશ સ્વામી..= મો. 9974362108. લી. = પ્રગટ શ્રીહરિ શરણાગતિ મંડળ. શ્રીપરમધામ સ્મૃતિ મંદિર - ગાદિ સ્થાન , જુનાગઢધામ.

Music and Audio

Ratings

0

0 total ratings

5

73%

4

10%

3

4%

2

3%

1

10%

REVIEWS

No reviews yet. Be the first one to review this app

Permissions

Storage: access photos, media, and files on your device

Internet: use your internet connection

Phone: make and manage phone calls

Scan to download on PhonePe Appstore