LCP image
Smart Gaushala icon
Sofra Technology
4.0
ratings
14 MB
Size
Verified

SCREENSHOTS (5)

Screenshot
Screenshot
Screenshot
Screenshot
Screenshot

About the app

સ્માર્ટ ગૌશાળા એ એક આધુનિક અને યુઝર-ફ્રેન્ડલી એપ્લિકેશન છે જે ગૌશાળાના દરેક મુદ્દાને ડિજિટલ રીતે મેનેજ કરે છે. ગાય, વાછરડા જેવા તમામ પશુઓની માહિતી હવે રહે છે તમારા મોબાઇલમાં. દૂધ ઉત્પાદનથી લઇને આરોગ્ય, ગર્ભાવસ્થા, વેચાણ અને રિપોર્ટ સુધી બધું હવે એક જ ક્લિકમાં ઉપલબ્ધ છે. 📋 ગાય મેનેજમેન્ટ' પશુઓની જાતિ, ફોટો અને ઓળખ સાથે સંપૂર્ણ વિગતો મેનેજ કરો. 🥛 દૂધ મેનેજમેન્ટ દૂધનું દૈનિક ઉત્પાદન, વિતરણ અને વસૂલાત સરળતાથી રેકોર્ડ કરો. 🤰 ગર્ભધારણ મેનેજમેન્ટ ગર્ભકાળ અને પ્રસૂતિનો સમયસર રેકોર્ડ રાખી ટ્રેક કરો. 🩺 આરોગ્ય મેનેજમેન્ટ રસીકરણ, ઉપચાર અને પેઢીનો આરોગ્ય ઈતિહાસ સાચવો. 🤒 બીમાર પશુ મેનેજમેન્ટ બીમારીના લક્ષણો, સારવાર અને દેખરેખના રિપોર્ટ જાળવો. 💰 વેચાણ, દાન અને મૃત્યુ રેકોર્ડ જેણે પશુ વેચાયા, દાનમાં ગયા કે મૃત્યુ પામ્યા તેની નોંધ લો. 📊 રિપોર્ટ દૈનિક અને માસિક રિપોર્ટ મેળવો 🔔 અલર્ટ અને રીમાઇન્ડર્સ રસીકરણ, પ્રસૂતિ અને અન્ય મહત્વપૂર્ણ ઘટનાઓ માટે સમયસર એલર્ટ મેળવો.

Education

Ratings

0

0 total ratings

5

73%

4

10%

3

4%

2

3%

1

10%

REVIEWS

No reviews yet. Be the first one to review this app

Permissions

Contacts: access your contacts

Storage: access photos, media, and files on your device

Internet: use your internet connection

Camera: take pictures and record video

Scan to download on PhonePe Appstore